પાકિસ્તાનમાં સેનાએ શ્રીલંકન ક્રિકેટ ટીમની સુરક્ષાની જવાબદારી માથે લીધી November 20, 2025 Category: Blog પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદમાં ગયા સપ્તાહે મંગળવારે બોમ્બ ધડાકામાં 12થી વધુ લોકોના મોત થયા પછી ફરી એકવાર શ્રીલંકન ક્રિકેટ ટીમના પ્રવાસ સામે જોખમ ઉભું થયું હતું